Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

પ્રિયંકા કોંગ્રેસ માટે પનોતી છે, મધ્‍યપ્રદેશમાં એમનું સ્‍વાગત કરાય છેઃ બીજેપી નેતા જયભાનજસિંહ પવૈયા

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પેટા ચૂંટણીને લઇ મધ્‍યપ્રદેશ આવવાના કાર્યક્રમ પર બીજેપી નેતા જયભાનસિંહ પવૈયાએ કહ્યું છે કે પ્રિયંકા કોંગ્રેસ માટે પનોતી છે અને બીજેપી એમનું સ્‍વાગત કરે છે. એમણે કહ્યું અમે ઇંતજાર કરી રહ્યા હતા. કે અહીં ભાઇ-બહેનમાંથી કોઇ એકનું કદમ પડે.

(9:38 pm IST)