Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઉતરપ્રદેશમાં પતિએ મારા પર પેશાબ કર્યો, રિવોલ્વર મોઢામાં નાખી ધમકાવીઃ યૂપીના મંત્રીની પત્નીની હ્રદયદ્રાવક વ્યથા

યૂપીના દર્જાપ્રાપ્ત મંત્રી બાબૂરામ નિષાદની પત્નીએ પતિ પર મારપીટ કરવાનો અને રીવોલ્વર મોટામા નાખી ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.

એમણે કહ્યું  બાબુરામએ મારા પર પેશાબ કર્યો અને તે મારા માતા-પિતા અને ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. મને ઘરેથી કાઢી મુકવામાં આવી છે.

જો કે બાબુરામએ આરોપોને ખોટા બતાવતા તલાકની અરજી આપી છે.

(11:55 pm IST)