Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હરિયાણામાં અકાલી દળના એકલૌતા ધારાસભ્ય બીજેપીમાં જોડાયાઃ અકાલી દળએ જણાવ્યું ' ધોખા'

હરિયાણામાં શિરોમણી અકાલી દળના એકલૌતા ધારાસભ્ય બલકૌરસિંહ ગુરુવારના બીજેપીમાં જોડાયેલ છે.

શિરોમણી અકાલીદળએ કહ્યું કે બીજેપી એ ન કેવળ એને દગો આપ્યો છે પણ હરિયાણા વિધાનસભા ચૂંટણીથી  જોડાયેલ પોતાની પ્રતિબદ્ધતાઓથી પણ પાછળ હટી ગઇ છે.

પાટીૈએ રાજયમાં બીજેપીની સાથે ગઠબંધન તોડવાનું એલાન કર્યુ છે. જુના સહયોગીથી  આવી આશા ન હતી.

(11:54 pm IST)