Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પેટા ચૂંટણીમાં યૂપી- ત્રિપુરામાં બીજેપી, કેરળમાં લેફટ અને છતીસગઢમાં કોંગ્રેસની જીત

ઉતર પ્રદેશ, કેરળ ત્રિપુરા અને છતીસગઢ રાજયોની ૪ વિધાનસભા સીટો પર થયેલ પેટા ચુંટણીઓમાં પરીણામ શુક્રવારના જાહેર થયા હતા.

આમા હમીરપુર ( ઉતરપ્રદેશ) થી બીજેપીના યુવરાજસિંહ, પાલા (કેરળ) પર એલડીએન પ્રત્યાશી મણી સી. કપ્પન, બધરઘાટ ત્રિપુરા થી બીજેપી  ની મિમિ મજમૂદાર અને  દંતેવાડા (છતીસગઢ) પર કોંગ્રેસની પ્રત્યાશી દેવતી કર્માને જીત મળી હતી.

(11:34 pm IST)