Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ફકત પિતાનું યોગદાન નથી હોતું બાયોલોજી ઢંગથી વાંચોઃ પુત્રને ટ્રોલ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પુત્ર જોર દ્વારા ખુદને હેન્ડસમ બતાવવા પર એને ટ્રોલ કરતા કહ્યું આટલો ખુશ ન થા બધી જીન્સની અસર છે.

પુત્ર દ્વારા આનું શ્રેય પિતાને આપવા પર એમણે લખ્યું ફકત પિતાનું યોગદાન નથી હોતું બાયોલોજી ઢંગથી વાંચો.

આ પછી એક યુજરે લખ્યું રાજનીતિ હોય કે અંગત જિંદગી આપના જવાબ મજેદાર હોય છે.

(11:32 pm IST)