Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

યુએસ- ચીન ટ્રેડ વોરથી ભારતને ફાયદો થશે, ઉતર પ્રદેશની ભૂમિકા ખાસઃ ઉતરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ઘોષણા

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું છે કે અમેરિકા-ચીન ટ્રેડ વોરથી ભારતને ફાયદો થશે. અને ઉતરપ્રદેશ ખાસ ભૂમિકા નિભાવશે.

એમણે કહ્યું  જયાં સસ્તો અને પર્યાપ્ત મેન પાવર છે ત્યાં હરકોઇ કામ કરવા માગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિક-ચીન ટ્રેડ વોરને આર્થિક મંદી માટે જવાબદાર ઠેરવી ચુકયું છે.

યોગીએ કહ્યું યુપીની  ઇકોનોમીને  ૧ ડોલર ટ્રિીલીયનની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય છે.  અમારી એક જીલ્લો એક પ્રોડકટ નીતિ આના માટે  અહમ.

(10:26 pm IST)