Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રાજય ચૂંટણી આયોગ પંચાયત ચૂંટણી ઉમેદવારોને અયોગ્ય ઘોષિત કરી શકે છેઃ પટના હાઇકોર્ટ

પટના હાઇકોર્ટએ કહ્યું છે કે રાજય ચૂંટણી આયોગની પાસે નિર્વાચિત થયા પહેલા અથવા પછી પંચાયત ચૂંટણી ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવાની શકિત છે.

જો કે કોર્ટએ કહ્યું કે કોઇ ઉમેદવારના નિર્વાચન પર વિવાદના વિશૂદ્ધ મામલાઓ પર આયોગ સુનવાઇ નથી કરી શકતું અને આવા મામલા ફકત ચૂંટણી અરજી દાખલ કરી ઉઠાવી શકે છે.

(10:09 pm IST)