Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હવે કેટલી લાઇકસ મળી એ ફેસબુક નહિ બતાડે : 'નંબર ગેમ'નો ધ એન્ડ

નવી દિલ્હી : સોશ્યલ મીડીયા સાઇટ અને પ્લેટફોર્મ સાથે જોડાયેલી એક વાત બધાને ખબર છે કે બીજાની પોસ્ટ પર વધુ લાઇકસ જોઇને તમને બળતરા થાય છે.  આ જ રીતે જો તમારા પોસ્ટ પર વધુ લાઇકસ ન મળે તો તમે ધુંધવાટ અનુભવતા હો છો આ જ પ્રકારે ફેસબુક પર પણ નંબર ગેમ અને લાઇકસની હોડને કારણે યુઝર્સ એકબીજા અને પોતાના માટે માઠુ અનુભવે છે કે તેને  લાઇક વોરની જેમ જોવાય છે ફેસબુકે આ વાત ધ્યાને લઇ પ્લેટફોર્મ પર લાઇકસ છુપાવવા જઇ રહ્યું છે. આજથી અમલઃ ઓસ્ટ્રેલિયાથી પ્રારંભ : ઓછી કે વધુ લાઇકસની હોડ સમાપ્ત થશે

(4:11 pm IST)