Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અબ્બાસી સાથે જેલમાં ગેરવર્તન : ઓફિસરે ગ્લાસ ફેંકી માર્યા !

કરાચી તા. ૨૭: પાકિસ્તાનમાં આ વાતની જોરદાર ચર્ચા છે કે ,પૂર્વ વડા પ્રધાન શાહિદખાન અબ્બાસી સાથે નેશનલ આન્સર બ્યુરો ની અટકાયત દરમ્યાન ગેરવર્તણુંક કરવામાં આવી હતી એટલે સુધી ચર્ચા છે કે અધિકારીએ તેમના પર ગ્લાસ ફેંકીને હુમલો કર્યો હતો જો કે સત્તાવાર રીતે 'નેબ' એ આ વાતને ખોટી બતાવી છે.

(3:39 pm IST)