Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

શું તમે જાણો છો ?

ટેંક કરતા પણ મજબુત છે મોદીની કાર

પીએમની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી ફેરફાર કરાયા છેઃ સુરક્ષિત અને આરામદાયક છે

નવી દિલ્હી,તા.૨૭: વડાપ્રધાન નરેન્દ્રમોદી વિશે અનેક કહાનીઓ સાંભળી હશે પરંતુ આજે એક એવી વાત સામે આવી છે. જે કદાચ પહેલા સાંભળી હોય જો કે વડાપ્રધાન મોદી લોકપ્રિયતા જેટલી ભારતમાં છે તેટલી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય દેશોમાં પણ છે. એવા મોદી સાથે જોડાયેલી એક એવી વાત છે. જે યુવાઓની સૌથી વધુ આકર્ષિત કરે છે. આજે વડાપ્રધાન મોદીને એ બે કાર વિશે જણાવી કે જે પર તે સવારી કરે છે આ કાર એટલે પણ ખાસ છે કારણ કે તેમાં સુરક્ષાની માંડીને આરામ સુધીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ બંને કસ્ટમાઇઝ મોડલ છે. એટલે કે તેને પીએ મોદીની જરૂરીયાતોને જોઇએ અલગથી તૈયાર કરવામાં આવ્યો છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી BMW series 760li મા ંસવારી કરે છે. ટોપ- ઓફ -ધ -લાઇન ૭ સીરીઝને BMWને સૌથી પાવરફુલ માનવામાં આવે છે. તેનું V12 એક્ષેલેન્સ વેરિએન્ટ પ્રથમ m પરફોરમન્સ મોડલ BMW-૭ સીરીઝ સિડાન કાર બેસ્ટ છે. તેમાં સિગ્નેચર એકસ ડ્રાઇવ ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ તરીકે સ્ટાન્ડર્ડ આપવામાં આપવમાં આવ્યું છે. આ કાર ફકત ૩.૭ સેકેેન્ડમાં ૧૦૦ કી.મીની ઝડણ પ્રાપ્ત કરે છે.

આ ઉપરાંત બીજી કાર છે.રેન્જ રોવલ સ્પોર્ટમાં અનેક મોકા પર જોવા મળ્યા છે. ટાટા મોટર્સની પ્રાધાન્ય ધરાવતી લેન્ડ રોવર રેન્જ રોવર સ્પોર્ટમાં સનરૂક આપવામાં આવ્યું છે જે રોડ શો માટે બેસ્ટ વિકલ્પ છે.

વડાપ્રધાન મોદીએ ૭૧માં સ્વતંત્રતા દિવસ પર ૨૦૧૦ લેન્ડ રોવર રેન્જ રોવર એચએસઇની ફ્રંટ સીટ પર જોવા મળ્યા આ કારને પીએમ રોડ શો દરમ્યાન ઉપયોગ કરે છે. કારણ કે આ કારમાં વડાપ્રધાનને સરળતાથી જોઇ શકાય છે.

તેમાં ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ મળે છે. તેની ટોપ સ્પીડ ૨૧૮ કીમી. પ્રતિ કલાકની છે.(૨૨.૮)

 

(11:23 am IST)