Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મોદી-રૂહાની મળ્યાઃ ક્ષેત્રીય-આંતરરાષ્ટ્રીય મુદે ચર્ચા

ન્યુયોર્કમાં ચાલી રહેલ સયુંકત રાષ્ટ્ર મહાસભાના ૭૪મા સત્રમાં ભાગ લેવા ગયેલ નરેન્દ્રભાઇએ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી હતી. બંને દેશના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબધો તથા પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદે વાતચીત કરી હતી. ઇરાન ઉપર અમેરીકાએ પ્રતિબંધો મુકયા છે તો બીજી તરફ અમેરીકા અને ભારત વચ્ચે સંબધો નવા આયામો સર્જતા જાય છે ત્યારે આ મુલાકાત થઇ હતી.

(3:39 pm IST)