Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પીએમ મોદીએ ટ્રમ્પને ભેટમાં આપી ' હાઉડી મોદી' ઇવેન્ટની ફ્રેમ કરેલી તસ્વીર

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના સંયુકત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રથી ઇતર થયેલ બેઠકમાં અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેકસાસમા થયલ હાઉડી મોદી ઇવેન્ટની એક તસ્વીરી ફ્રેમ કરાવી ભેટમા આપી છે જેમાં તે બંને સાથે જોવા મળે છે.પ્રધાનમંત્રી કાર્યાલયએ આ તસ્વીર શેયર કરતા લખ્યું '' હયુસ્ટનની યાદો'' જયાં ઇતિહાસ બન્યો.

(12:00 am IST)