Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સચિન બંસલએ એનબી એફસી કિડસમાં રૂ. ૭૩૯ કરોડનું રોકાણ કર્યુઃ બન્યા સીઇઓ

         ફિલપકાર્ટના સહ સંસ્થાપક સચિન બંસલએ ગેર બેન્કીંગ ફાઇનાન્સ કંપની ચૈતન્ય રૂરલ ઇન્ટર મીડીએશન ડેવલપમેન્ટ સર્વિસની પ્રાઇવેટ લિમીટેડ (કિડસ) માં રૂ. ૭૩૯ કરોડનુ રોકાણ કરી બહુલાંશ હિસ્સેદારી ખરીદી છે.

         આ રોકાણ પછી બંસલ કંપનીના સીઇઓ બની ગયા છે. ફિલપકાર્ટ -વોલમાર્ટ વચ્ચે થયેલ ૧૬ અબજ ડોલરના સોદા પછી બંસલએ મે-ર૦૧૮ માં ફિલપકાર્ટ છોડી દીધી હતી.

(12:00 am IST)