Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

કેરળની મહિલા પોલીસ અધિકારીએ પોતાના વાળ કેન્સર રોગીઓની વિંગ માટે દાન આપ્યા

         કેરળમાં વરિષ્ઠ સિવિલ પોલીસ અધિકારી અર્પણા લવકુમારએ પોતાનુ માથુ મુંડાવી કેન્સર રોગીઓ માટે વિંગ બનાવવા માટે પોતાના વાળ દાન કર્યા છે.

         એમણે કહ્યું આપના બાહ્ય દેખાવથી વધારે મહત્વપૂર્ણ તમારા શબ્દો અને કામ હોય છે. અપર્ણા ઘણા સમયથી પોતાના વાળ કપાવી આવા કેન્સર રોગીઓ માટે દાન કરે છે. જે મોંધી વિંગ નથી ખરીદી શકતા.

(12:00 am IST)