Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

બુલંદ શહેર હિંસા મામલામાં મુખ્ય આરોપી યોગેશ રાજને હાઇકોર્ટ દ્વારા મળ્યા જામીન

         બુલંદ શહેર (ઉતરપ્રદેશ) હિંસા મામલાના મુખ્ય આરોપી અને બજરંગ દળના નેતા યોગેશ રાજને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે.

         આ પહેલા પૂર્વ બીજેપી કાર્યકર્તા શિખર અગ્રવાલ સહિત ૬ આરોપીઓને જામીન મળ્યા હતા.અને મુકત થવા પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.  ગોકશીની અફવા પછી ભડકેલી હિંસામા ઇન્સપેકટર સુબોધસિંહનુ મૃત્યુ થયુ હતુ.

 

(12:00 am IST)