Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

કર્ણાટકના શખ્સએ કહ્યું ભારત હિન્દુ રાષ્ટ્ર છે મુસ્લિમ અહીં ન આવે : થઇ પિટાઇ

         મંગલૂરૂ (કર્ણાટક) નો એક વિડીયો વાયરલ થયો જેમાં ભારત હિન્દુ રાષ્ટ્ર છે મુસ્લિમ અહીં ન આવે કહેવા બદલ એક મોલમા થોડા વિદ્યાર્થીઓએ એક શખ્સને માર મારતા જોવા મળ્યા છે.

         રિપોર્ટસ મુજબ અલ્પસંખ્યક સમુદાયના વિદ્યાર્થી વાત કરી રહ્યા હતા. ત્યારે શખ્સએ તેની પાસે આવી આ વાત કહી જે પછી એમની વચ્ચે ચર્ચા થઇ હતી.

(12:00 am IST)