Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

પાકીસ્તાનની રાજકોષીય ખાદ્ય જીડીપી ૮.૯ ટકાઃ ર૮ વર્ષની સર્વોચ્ચ સપાટીએ

        પાકિસ્તાનનો રાજકોષીય ઘાટો ર૦૧૮-૧૯ માં વધીને જીડીપી ૮.૯ ટકા થઇ ગયો જે ર૮ વર્ષોમાં સર્વાધિક છે.

         આ પહેલા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) એ કહ્યૂં હતું કે કમજોર અને અસમુલિત વૃદ્ધિને લઇ પાકિસ્તાન મોટા આર્થીક પડકારોનો સામનો કરી રહેલ છે.

         સરકારની કુલ આવક અને ખર્ચના અંતરને રાજકોષિય ઘાટા(નુકશાન) કહેવામાં આવે છે. આઇએમએફએ પાકિસ્તાનને કડક શરતો સાથે ૬ અબજ ડોલરનું કરજ આપ્યુ છે.

(11:37 pm IST)