Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

પી.એમ. મોદીને ૧ વર્ષના વિદેશ પ્રવાસ દરમ્‍યાન ૧ર.પ૭ લાખની ભેટ સોગાદો

વિદેશ મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્‍દ્રમોદીને  એમના છેલ્લા ૧ વર્ષના વિદેશ પ્રવાસ દરમ્‍યાન ૧ર.પ૭ લાખની ભેટ સોગાદો મળેલ છે. આ ભેટ સોગાદોની સંખ્‍યા ૧૬૮ થવા જાય છે.  ભેટસોગાદામા઼ ચાંદીનો પેન સેટમ- ઘડીયાળ, વિગેરે અનેક વસ્‍તુઓ પ્રાપ્ત થયેલ છે.  પ્રધાનમંત્રીએ છેલ્લા ૧ વર્ષ દરમ્‍યાન ઇઝારાયેલ-જર્મની વિગેરે દેશોનો પ્રવાસ કરેલ.

(12:46 am IST)