Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

જે ભારતને સમજી ન શકે તે સંઘને ન સમજી શકેઃ RSS

એક અહેવાલ અનુસાર  RSS ના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીના બ્‍યાન  ‘મુસ્‍લીમ બ્રધર હુડ' પર કહ્યું કે તેઓ કહે છે કે ભારતને સમજાવવાની કોશિષ કરૂ છું  જે ભારતને સમજી શકેલ નથી તે સંઘને શું સમજી શકશે. અરૂણકુમારે કહ્યું કે રાહુલમાં જાણકારીનો અભાવ છે આને કારણે  RSS અને ‘મુસ્‍લીમ બ્રધર હુડ'ની તુલના કરેલ છે.

(12:45 am IST)