Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

શેર બજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ નીફટી નવા શિખરેઃ રૂપિયો ૬૯.૯૧

મુંબઇઃ શેરબજારમાં તેજીનું વાવાઝોડું: મજબુત શરૂઆત-સેન્સેકસ-નીફટી નવા શિખરે પહોંચ્યાઃ ૧૦ વાગ્યે સેન્સેકસ ૩૪૬ પોઇન્ટ વધીને ૩૮પ૯૭ અને નીફટી ૯૮ પોઇન્ટ વધીને ૧૧૬પપ ઉપર ટ્રેડ કરે છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.૯૧ ઉપર છેઃ શેર બજારમાં તમામ સેકટરમાં મજબુતીઃ મેટલ-બેંકમાં વધુ કરન્ટઃ ઓટો-ફાર્મા-ફાય-શેર પણ ઉંચકાયાઃ યસ બેંક, હિન્દાલ્કો, એસબીઆઇ, ગ્રાસીમ, આઇસીઆઇસીઆઇ, કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, વેદાંતા અપ. (૭.૧૩)

(11:37 am IST)