Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

દિલ્હી, સીમલા, લુધિયાણા, પટિયાલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડવાનો વર્તારો આપતા વિખ્યાત વેધર વોચર કેન્ની

class="copyable-text" data-pre-plain-text="[10:31 pm, 27/07/2021] AKILA NIMISHBHAI: ">
આવતીકાલે બુધવારે બપોરે એક પહેલા પાટનગર દિલ્હી, સીમલા, લુધિયાણા, પટિયાલા, પાણીપત, સિરસા, ભટિંડા અને મંડી વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાનું વેધર વોચર કેન્ની એ આજે રાત્રે તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે. બ્લુ કલર વાળા વિસ્તારોમાં ૧૦૦% વરસાદની પૂરેપુરી સંભાવના છે.
(10:44 pm IST)