Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

લોકસભા આવતીકાલે સવારે ૧૧ સુધી મુલતવી રહી

વિરોધ પક્ષની ભારે ધાંધલ-ધમાલ વચ્ચે લોકસભા આવતીકાલે સવારે ૧૧ સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પહેલા પક્ષના સાંસદોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિરોધ પક્ષો દ્વારા સંસદ ચલાવવા દેવામાં આવતી નથી તે અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

(5:37 pm IST)