Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સપ્ટેમ્બરમાં વધુ એક મુખ્યમંત્રીની રવાનગી

નવી દિલ્હીઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ આગામી સપ્ટેમ્બર મહિનામાં યેદિયુરપ્પા પછી વધુ એક રાજ્યના મુખ્યમંત્રી રાજીનામુ આપશે તેવી પૂરી સંભાવના છેઃ મળતી વિગતો મુજબ આ ઉપરાંત બીજા બે મુખ્યમંત્રીઓ પણ વિદાય લઇ રહ્યા છેઃ આમ આ વર્ષમાં હજુ ૩ રાજ્યોના મુખ્યમંત્રીઓ બદલાશે તેવી પૂરી સંભાવના છેઃ સત્તાવાર વિગતોની રાહ જોવાઇ રહી છે.

(11:43 am IST)