Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણીએ ટ્વીટ કરીને પૂ. હરિપ્રસાદ સ્વામીજીને શ્રધ્ધાંજલિ અર્પી

 

રાજકોટ તા. ૨૭ : પૂ. હરિપ્રસાદ સ્વામી અક્ષરવાસ થતા હરિભકતોમાં ઘેરો શોક છવાઇ ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ટ્વીટ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. પૂ. હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસના સમાચાર મળતા અનેક રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકરો, હરિભકતોએ શ્રધ્ધાંજલિ અર્પી હતી.

(11:06 am IST)