Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ મહાબળેશ્વરમાં સીઝનનો ૪૦૦૦ મિલીમીટર વરસાદ પડી ગયો

દેશના ખૂબ જ જાણીતા ટુરિસ્ટ સ્થળ મહાબળેશ્વરમાં નૈઋત્યના ચોમાસાનો આ સિઝનનો કુલ વરસાદ આજે બપોરે ચાર હજાર મિલી મીટર ને વળોટી ગયો છે. એટલે કે ૧૫૮.૬૭ ઇંચ વરસાદ પડી ગયો છે.. પુણે હવામાન ખાતાના ટોચના અધિકારી હોસાલીકરની તેમના પર્સનલ ટ્વિટર હેન્ડલ ઉપર જાહેરાત.

(7:27 pm IST)