Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કેન્દ્રિય મંત્રી મંડળ સામે વીજળી સંશોધન બિલ લાવવાની તૈયારીમાં

વીજળીનો વપરાશ કર્તાઓને પણ સેવા આપનારાઓની પસંદગી કરવાનો મોકો મળશે.

નવી દિલ્હી :  કેન્દ્રિય મંત્રીમંડળ આગળનાં કેટલાક દિવસમાં વીજળી સંસોધન બિલ 2021 લાવવાની તૈયારીમાં લાગ્યું છે અને તેને મંજુરી પણ મળી શકે છે. આ બિલ પાસ થયા બાદ કોમ્યુનિકેશન સેવાની જેમ જ વીજળીનો વપરાશ કર્તાઓને પણ સેવા આપનારાઓની પસંદગી કરવાનો મોકો મળશે.

(11:58 am IST)