Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પ્રથમ દિવસે જાપાનને ચાર ભારતને એક મેડલ મળ્યો

ઓલિમ્પિકમાં યજમાન દેશના ખેલાડીઓનો દબદબો : અમેરિકાના સૌથી વધુ સાત અને ચીનના પાંચ મેડલ

ટોક્યો, તા.૨૫ : હાલ ખેલ રસિકોની વાત કરીએ તો દુનિયાભરમાં લોકો એજ જાણવા ઇચ્છે છે કે તેના દેશે કેટલા મેડલ જીત્યા અને નંબર- પર અત્યારે કોણ છે. ત્યારે ખેલ મહાકુંભનું મેડલની દ્રષ્ટીએ પોઈન્ટ ટેબલ પણ જાણવા જેવું છે. કોઇપણ ઓલિમ્પિક ગેમ્સ હોય ફેન્સની સૌથી વધુ નજર તો મેડલ ટેબલ પર હોય છે. વળી, ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીન વચ્ચેનો રસાકસી ભર્યો જંગ પણ જગ જાહેર છે. ટોક્યો ઓલિમ્પિક અંગે ફેન્સના જેટલા પણ સવાલો છે એના જવાબ ૨૪ જુલાઈથી મળવાના શરૂ થઈ ગયા છે.

ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીની વાત કરીએ તો દિવસે એકપણ મેડલ ઈવેન્ટ નહીં રમાય, તમામ મેડલ ગેમ ૨૪ જુલાઈથી શરૂ થયા. મેડલ ગેમમાં ૧૧ ગોલ્ડ દાવ પર હતા. ફેન્સિંગ, જૂડો, શૂટિંગ અને તાઇક્વાંડોમાં ૨૪ જુલાઈએ - ગોલ્ડ મેડલ અંગે નિર્ણય લેવાયો. આના સિવાય આર્ચરી, રોડ સાઇક્લિંગ અને વેઇટલિફ્ટિંગમાં - ગોલ્ડ મેડલ વિજેતા અંગે રહેલું સસ્પેન્સ છતું થયું

 

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની યાદી

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રોન્ઝ

કુલ

જાપાન

ચીન

અમેરિકા

ઓસ્ટ્રેલિયા         

આરઓસી

કોરિયા

ઈટાલી

ટ્યુનિશિયા

એક્વાડોર

હંગેરી

ઈરાન

કોસોવો

થાઈલેન્ડ

સર્બિયા

બેલ્જિયમ

બ્રાઝિલ

બલ્ગેરિયા

કેનેડા

ચાઈનિસ તાઈપેઈ

ભારત

નેધરલેન્ડ

રોમાનિયા

સ્પેન

એસ્ટોનિયા

ફ્રાન્સ

ઈન્ડોનેશિયા

ઈઝરાયલ

કઝાખસ્તાન

મેક્સિકો

મોંગોલિયા

સ્લોવેનિયા

સ્વિટ્ઝર્લેન્ડ

યુક્રેન

(12:00 am IST)