Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સિંગાપુરમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૮૧ નવા કેસ નોંધાયાઃ બધા વિદેશી નાગરિક

સિંગાપુરમા કોરોના વાયરસ સંક્રમણના ૪૮૧ નવા કેસ નોંધાયા છે. અને આ સાથે દેશમાં સંક્રમણના કેસ વધીને ૫૦૩૬૯ થઇ ગયા છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયએ આ જાણકારી આપી છે. નવા કેસોમાં ૪૭૬ પ્રવાસી કામગાર છે જે ડોરમેટ્રીમાં  રહે છે.

(11:32 pm IST)