Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોવિડ-૧૯: બ્રિટનએ સ્‍પેનને સુરક્ષિત દેશોની યાદીમાંથી હટાવ્‍યો

બ્રિટનના લોકોને સ્‍પેનની યાત્રા ન કરવાની સલાહ આપવામા આવી છે. અને કોવિડ-૧૯ના વધતા કેસો પછી સ્‍પેનને યાત્રાના લિહાજથી સુરક્ષિત દેશોની સૂચીમાંથી હટાવેલ છે પરિવહન વિભાગએ એક નિવેદન જારી કરી ચેતવણી આપી છે કે સ્‍પેનમાં છુટીયો વિતાવી પરત આવી રહેલ વ્‍યકિત ખુદને સુરક્ષિત રાખે.

(11:28 pm IST)
  • રાજસ્થાન રાજ્યપાલ કલરાજ મિશ્રનું ફરીથી" ઉહું " : 31 માર્ચના રોજ સત્ર બોલાવવાની માંગણી પણ ઠુકરાવી : કેન્દ્ર સરકારના ઈશારે ઇન્કાર થઇ રહ્યો હોવાનો મુખ્યમંત્રી અશોક ગેહલોતનો આક્ષેપ access_time 12:10 pm IST

  • જામનગર: બોગસ ડોકટર ઝડપાયો : દરેડમાં દિપાલી ક્લિનિકમાં SOGએ ઝડપ્યો બોગસ ડોકટર: કોરોનાના કહેર વચ્ચે ડીગ્રી વગર દવા આપતા બોગસ ડોકટર ઝડપાતા ચકચાર : એલોપથી દવાઓ,ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલા સહિતનો જથ્થો કબજે કરાયો: તબીબી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો બોગસ ડોકટર access_time 12:17 am IST

  • ચીનની ટેલિકોમ કંપની હ્યુઆવેઇએ 2020 માટેના તેના ભારતના આવકના લક્ષ્યાંકને 50% સુધી ઘટાડ્યો છે અને તે ભારતમાં તેના અડધાથી વધુ કર્મચારીઓને છૂટા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. access_time 12:41 pm IST