Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

દર પાંચ અઠવાડિયામાં ૧૦ લાખથી વધારે કેસઃ ડબલ્‍યુએચઓ

વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યુ કે પાંચ અઠવાડીયામાં દર અઠવાડિયે દુીનયામા ૧૦ લાખથી વધારે કેસ સામે આવ્‍યા ર૪ જુલાઇના ફકત એક દિવસમાં ૨ લાખ એંશી હજાર કેસ નોંધાયા ડબલ્‍યુએચઓના મુતાબિક દુનિયાના જયાદાતર દેશ આનાથી પ્રભાવિત છે.

(11:04 pm IST)