Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ સ્‍કૂલોને ચેતવણી જારી કરી

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ સ્‍કૂલોને ચેતવણી આપતા કહ્યુ કે જો સ્‍કૂલ નહી ખોલવાા આવે તો સ્‍કૂલોથી ધન પરત લઇ લેવામા આવશે આ સંબંધમાં અમેરિકાના સેન્‍ટ એન્‍ડ્રય સ્‍કૂલના પ્રમુખ રોબર્ટ અને સહાયક પ્રમુખ ડેવિડ બ્રાઇનએ સાઇન કરેલો પત્ર જાહેર કર્યો છે સ્‍કૂલ કેવી રીતે ખોલવામા અને બાળકોને ઓનલાઇન માધ્‍યમથી કેમ ભણાવે આ બારામા ૧૦ ઓગષ્‍ટના નક્કી થશે.

(10:51 pm IST)