Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઉદયપુરમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો : મોટાભાગના અમદાવાદના છ ગ્રુપમાં જુગાર મહેફીલ : પ૯ ઝડપાયા : ર૪ લાખથી વધુ રકમ : લેપટોપ-મોબાઇલો-કારો કબ્જે : સન્નાટો

રાજકોટ : અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી રાજસ્થાનના ઉદયપુર પહોંચી છ ગ્રુપ બનાવી જુગારની મહેફીલ જમાવનાર  પોલીસ દરોડામાં ઝડપાઇ જતા ખળભળાટ મચ્યો છે પ્રાથમિક તબક્કે ર૪ લાખથી વધુ રકમો મોબાઇલો-લેપટોપ-કાર વિ. કબ્જે કરવામાં આવેલ છે  કુલ પ૯ જેટલા જુગાર રસિકો હતાં :  : પોલીસે  પતાની છ કેટ પ્લાસ્ટિકના કોઇન્સ વિ. કબ્જે કર્યા છે : પકડાનાર જુગારી આરોપી પૈકી ઘણા મોટા માથા છે

(4:22 pm IST)