Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સેબી રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ડાયરેકટ માર્કેટ એસેસ સીસ્ટમ શરૂ કરવાની તૈયારીમાં

મુંબઇ : રિટેલ ઇન્વેસ્ટર્સ ટુંક સમયમાં બ્રોકરને બદલે સીધા સ્ટોક એક્ષચેંજમાંથી શેરની ખરીદી-વેચાણ કરી શકશે : મળતી માહિતી મુજબ સેબી રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ડાયરેકટર માર્કેટ એસેસ સીસ્ટમ શરૂ કરવાની તૈયારીમાં છે : હાલ સ્ટોક બોકર્સ થકી શેરનું ટ્રેડીંગ થતું હોય છે : જો કે આ સીસ્ટમનો વિરોધ થાય તેવી શકયતા છે

(3:49 pm IST)