Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

"ગોન વિથ ધ વિન્ડ" મશહૂર અભિનેત્રી ઓલિવિયા દ હેવીલેન્ડનું 104 વર્ષની વયે નિધન

બે વખત બેસ્ટ એક્ટ્રેસનો એકેડેમી એવોર્ડ મેળવનારા અભિનેત્રીએ તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા

મુંબઈ : “ગોન વિથ ધ વિન્ડ” ના નામથી મશહૂર અભિનેત્રી ઓલિવિયા દ હેવીલેન્ડનું 104 વર્ષની વયે નિધન થયું હતું. ઓલિવિયા દ હેવીલેન્ડ 1939ની ફિલ્મ “ગોન વિથ ધ વિન્ડ”માં મેલાની “મેલ્લી” હેમિલ્ટનની ભૂમિકા નિભાવી હતી.25 જુલાઇને રોજ ફાંસના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધાં હતા. બે વખત બેસ્ટ એક્ટ્રેસનો એકેડેમી એવોર્ડ મેળવનારા અભિનેત્રીએ 1 જુલાઇના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો

 

(12:39 pm IST)