Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોનાનો કાળો કહેરઃ સિવિલ હોસ્પિટલમાં વધુ બે મોત સાથે આજનો આંક થયો ૧૨

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં રાત્રીથી સવાર સુધીમાં ૧૦ દર્દીઓએ દમ તોડ્યા બાદ સવારથી બપોર સુધીમાં વધુ બે દર્દીનો જીવ ગયો છેઃ જેમાં ગોંડલના અનિલાબેન જગદીશભાઇ કાકડીયા (ઉ.વ.૫૭) તથા વઢવાણના હસમુખભાઇ લક્ષ્મીચંદભાઇ (ઉ.વ.૬૩)નો સમાવેશ થાય છે. આ સાથે બે દિવસનો મૃત્યુ આંક ૨૨ થઇ ગયો છે

(12:19 pm IST)