Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ઉત્તરપ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ, વિજળી પડવાનું એલર્ટ: રપ જુનના ર૪ લોકોના મોત થયેલ

નવી દિલ્‍હી : ભારતીય મૌસમ વિભાગએ ઉત્તરપ્રદેશમાં વરસાદ અને આકાશીય વિજળી પડવાને લઇ એલર્ટ જારી કર્યુ છે. મૌસમ વિભાગના તાજા અનુમાન મુતાબિક રવિવાર ર૮ જુન, સોમવાર ર૯ જુન પુરા પ્રદેશમાં ભારે વરસાદ અને આકાશિય વિજળી પડવાની પણ આશંકા બતાવી છે. રપ જુનના દેવરિયા અને કુશીનગર સહિત ઘણા જિલ્‍લામાં વરસાદનું રૌદ્ર સ્‍વરૂપ જોવા મળ્યું અહીં આકાશીય વીજળી પડવાથી અને ભારે વરસાદથી લગભગ ર૪ લોકોના મોત થયા હતા.

(10:27 pm IST)