Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

દ્વિચક્રી વાહનોને ઇલેકટ્રીક બનાવવાના સુઝાવ પર હીરો બજાજ, ટીવીએસએ બતાવી આપત્તિ

દ્વિચક્રી વાહન કંપનીઓ હીરો મોટો કોર્પ, બજાજ ઓટો અને ટીવીએસ મોટર્સએ ૧પ૦ સીસીથી હલકા એન્જીન વાળા દ્વિ-ચક્રી વાહનોને ઇલેકટ્રીક બનાવવાની નીતિ આયોગના પ્રસ્તાવ પર આપતી દર્શાવી છે.

કંપનીઓએ કહ્યું આ ઉદ્યોગ પર ખરાબ અસર પડશે બજાજ ઓટોના એમડી રાજીવ બજાજએ કહ્યું કે કારોને આ પહલમાં સામેલ કર્યા વિના આ કોશિષ અધૂરી રહેશે.

(12:00 am IST)