Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ટવીટર ઉપર ટ્રમ્પે મૂકયો ગંભીર આરોપ

વોશિગ્ટનઃ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડીયા ''ટવીટર'' ઉપર ગંભીર આરોપોની ઝડી વરસાવતા કહ્યું છે કે ટવીટર, અમેરીકાના રાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર અસર સર્જવાના પ્રયાસો કરી રહ્યું છે.

(12:56 pm IST)