Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પ્રધાનમંત્રી મોદીના શપથગ્રહણ માટે બિમ્સટેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને નિમંત્રણ

વિદેશ મંત્રાલયએ બતાવ્યું છે કે નેબરહુડ ફર્સ્ટ નીતિને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે બિમ્સટેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને  નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ ઉપરાંત કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ અને આવકત શંધાઇ સહયોગ સંગઠનના ચેરપર્સન અને આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસમાં મુખ્ય અતિથિ રહેલા મોરીશસના રાષ્ટ્રપતિને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

(11:56 pm IST)