Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નિંદનીય, ભારત એક સેકયુલર દેશ છે : મુસ્લિમ શખ્સને ધરાર જય શ્રીરામ બોલાવવા પર ગૌતમ ગંભીરે બતાવી ગંભીરતા

ગુરૂગ્રામ ( હરિયાણા) માં મુસ્લિમ શખસને ટોપી ઉતરાવી અને ધરાર જયશ્રી રામ નારા લગાવવાના મામલામાં પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરએ નિંદનીય બતાવેલ છે. એમણે કહ્યું ભારત એક સેકયુલર દેશ છે જયાં જાવેદ અખ્તર ઓ પાલનહારે નિગુર્ણ ઓ ન્યારે લખે છે અને રાકેશ ઓમ પ્રકાશ મેહરાએ દિલ્લી-૬ માં  મર્જિયા જેવું ગીત આપ્યું.

(11:45 pm IST)