Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સૂરત આગ દુર્ઘટના પછી દિલ્લીની કોચિંગ સંસ્થાનોમાં તપાસના આદેશ

સૂરત ( ગુજરાત ) માં કોચિંગ સેન્ટર આગ દુર્ધટના પછી દિલ્લી સરકારે રાજયના બધા કોચિંગ સંસ્થાઓમા અગ્નિશામક નિયમોના પાલનની તપાસના આદેશ આપ્યા છે. સૂરતની તક્ષશિલા કોમ્પલેકસ બિલ્ડીંગમાં  આગ લાગવાથી ઘણા વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે  ત્રીજા-ચોથા માળેથી કુદકા માર્યાહતા. આ દુર્ધટનામા રર વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે.

(11:42 pm IST)