Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

આશા છે મીડિયા બંધ દરવાજામાં થયેલ બેઠકની સુચિતાનુ સમ્માન કરશે : કોંગ્રેસ

કોંગ્રેસ પાર્ટીએ નિવેદન જારી કરી કહ્યું છે કે અમને આશા છે કે મીડિયા સહિત બધા લોકો કોંગ્રેસ કાર્યકારી સમિતિની બંધ દરવાજામાં થયેલ બેઠકની સુચિતા બનાવી રાખે  ખબરો મુજબ રાહુલ ગાંધીએ આ બેઠકમાં કહ્યું હતુ કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગોહલોતએ પોતાના પુત્રો માટે ટિકીટ માંગેલ.

(11:43 pm IST)