Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મૂક-બધિર યુવતી સાથે ૩ નરાધમોએ કર્યો ગેંગરેપઃ સોશ્યિલ મીડિયા પર નાખ્યો વિડીયોઃ યુપી પોલીસ

પોલીસના મુતાબીક ઉતરપ્રદેશના રામપુરમાં ૩ લોકોએ એક ૧૭ વર્ષની મુક બધિર યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કર્યુ અને ઘટનાનો વિડીયો બનાવી નાખ્યો. આ ગામના આરોપીઓ દ્વારા સોશ્યલ મીડિયા પર વિડીયો નાખ્યા પછી મામલો સામે આવ્યો. પોલીસએ બતાવ્યું કે બે આરોપીને અટકાયતમાં લેવાામં આવ્યા છે. જયારે એક આરોપી ફરાર છે.

(11:37 pm IST)