Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બીજેપી આપી રહી છે મંત્રી પદ માટે રૂ. પ૦ કરોડથી રૂ. ૬૦ કરોડની ઓફરઃ એમપીની બસપા ધારાસભ્ય રામબાઇ

મધ્યપ્રદેશ સરકાર અલ્પખતમાં હોવાની ખબરો વચ્ચે બસપા ધારાસભ્ય રામબાઇએ બતાવ્યું છે કે બીજેપીના લોકો ફોન કરી ધારાસભ્યોને ઓફર આપી રહ્યા છે. એમણે બતાવ્યૂં મને ફોન પર મંત્રી પદ અને પૈસા માટે ઓફર આવે છે પણ મે મનાઇ કરી છે. તે અમુક  લોકોને રૂ. પ૦ કરોડથી થી રૂ. ૬૦ કરોડની ઓફર પણ આવે છે.

(11:36 pm IST)