Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પંજાબ કોંગ્રેસ પ્રમુખે મોકલ્યુ ત્યાગપત્રઃ ૬ પ્રદેશ અધ્યક્ષોના રાજીનામા

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનિલ જાખડએ ગુરદાસપુરમાં બીજેપી ઉમેદવાર સની દેઓલ વિરૂદ્ધ હાર પછી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જયારે ઉત્તરપ્રદેશ, ઝારખંડ, આસામ, મહારાષ્ટ્ર અને ઓડિશાના કોંગ્રેસ પ્રમુખ પોતાના રાજયોમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન પછી રાજીનામા દઇ ચુકયા છે.

(11:35 pm IST)