Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

આરબીઆઇ ગવર્નર શશીકાંત દાસએ અરૂણ જેટલી સાથે કરી મુલાકાત

અરૂણ જેટલી સ્વાસ્થ્યને લઇ મીડિયામાં ચાલી રહેલ કયાસો વચ્ચે આરબીઆઇના ગવર્નર શશીકાંત દાસએ રવિવારના એમની સાથે મુલાકાત કરી. આ પહેલા શુક્રવારના ખરાબ સ્વાસ્થ્યને કારણે જેટલી કેબીનેટની છેલ્લી બેઠકમાં હાજર ન હતા. અને નાણાં મંત્રાલયના ટોચના અધિકારીથી પોતાના આવાસ પર મુલાકાત કરી હતી.

(9:51 pm IST)