Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મુંબઇમાં ડોકટરે કરી આત્મહત્યાઃ ૩ સિનીયર ડોકટરો પર જાતિવાદી ટિપ્પણી કરવાનો આરોપ

  મુંબઇમાં બીઆઇએલ નાયર હોસ્પિટલની ર૬ વર્ષીય રેજિડેંટ ડોકટર પાયલ તડવીએ પોતાના ૩ સિનીયર ડોકટરોની જાતિવાદી ટીપ્પણીઓથી તંગ આવી આત્મહત્યા કરી લીધી. પાયલના માતા પિતાની ફરીયાદ પર પોલીસે આ મામલામાં ૩ ડોકટરો સામે આત્મહત્યા માટે તંગ કરવા, એસસી/એસટી અને એન્ટી રેગિંગ એકટને લઇ મામલો દાખલ કર્યો છે.

(9:50 pm IST)