Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

યુપી, મહારાષ્ટ્ર, અને ઓડિશા પછી આસામ અને ઝારખંડના કોંગ્રેસ પ્રમુખોના રાજીનામા

આસામમાં કોંગ્રેસ દ્વારા ૧૪માંથી ફકત ૩ સીટ જીત્યા પછી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રિપુણ બોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે જયારે ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષ અજયકુમારએ પણ પોતાનું રાજીનામું પાર્ટી હાઇકમાન્ડને સોંપ્યુ છે. આ પહેલા ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડિશાના કોંગ્રેસ અધ્યક્ષ પોતાના પદ પરથી રાજીનામુ દઇ ચુકયા છે.

(9:49 pm IST)