Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નેપાળમાં બૉમ્બ વિસ્ફોટોની હારમાળા, ૪ મોત, ૭ ઘાયલ: સંયુક્ત પરિવારમાં દિયર પાસે પણ ભરણપોષણ માંગી શકાય, સુપ્રિમનો ઐતિહાસિક ચુકાદો: પશ્ચિમ બંગાળમાં વધુ એક ભાજપ કાર્યકરની હત્યા: સૌરાષ્ટ્ર-કચ્છ હિતવેવના ભરડામાં, ૪૩ ડિગ્રી: સુરતમાં હાર્દિક પટેલના ઘરના, પોલીસે તેની મોટરને ઘેરી લીધી: કેરળમાં ચોમાસુ મોડું, કર્ણાટકમાં ભારે વરસાદ શ્રો, ઉત્તર ભારતમાં ૪૫ ડિગ્રી સાથે ભયંકર હિટવેવ

(1:05 pm IST)