Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ભારતના 11 ટકા પુરુષોએ લગ્ન પહેલા બાંધ્યા સેક્સ સબંધો :સર્વે

પુરુષો પહેલીવાર યૌન સબંધો 20થી 24 વર્ષની વયે જયારે મહિલાઓ 15 થી 19 વર્ષે સબંધ બાંધે છે

ભારત સરકારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) 2015-16માં તમામ રાજ્યોમાં સેક્સ લાઇફ સર્વે કરાવ્યો હતો. તારણો મુજબ પુરૂષો પહેલીવાર યૌન સંબંધ 20-24 વર્ષની ઉંમરમાં જ્યારે મહિલાઓની આ મુદ્દે ઉંમર 15-19 વર્ષે સેક્સ સંબંધો બાંધે છે. 15થી 24 વર્ષની ઉંમરનાં 11 ટકા પુરૂષો અને 2 ટકા મહિલાઓનાં લગ્ન પહેલા સંબંધો બાંધ્યા હતા. દક્ષિણ ભારતમાં સેક્સ લાઇફ સૌથી વધારે સંતુલીત છે.

(5:51 pm IST)